દિવ્ય-ભાસ્કર

 1. પુલવામાનો બદલો પૂરો, મોદીએ કહ્યું- દેશ સુરક્ષિત હાથોમાં છે તેને કોઈ કાળે ઝૂકવા નહીં દઉ
 2. ગ્રાહકોને ઈ-કોમર્સ કંપની દ્વારા મોકલાતા બિનજરૂરી મેસેજ-કોલ પર પ્રતિબંધ મુકાશે
 3. કારગિલના ફ્રેન્ચ હીરોએ ફરીવાર કૌવત બતાવ્યું, ‘રફાલ’ની વિવાદિત ‘દસોં’ કંપનીએ બનાવેલાં ‘મિરાજ 2000’એ રંગ રાખ્યો
 4. જ્યારે પાકિસ્તાનમાં ઘૂસ્યા મિરાઝ ત્યારે ભારતના AWACSએ બનાવ્યું રક્ષા કવચ
 5. રાજકીય નેતા-સિનેમાનાં સિતારાઓ સહિત ઘણા દિગ્ગજોએ વાયુસેનાને સલામ કરી, સેના પર પ્રશંસાનો વરસાદ
 6. યુદ્ધ થશે તો ખરાબ રીતે હારશે પાકિસ્તાન, ભારત પાસે 100 % વધુ સૈન્ય તાકાત
 7. આતંકી મસૂદ અઝહર પાકિસ્તાન સેનાની છત્રછાયામાં, બહાવલપુર મોકલી સુરક્ષા વધારી
 8. 1971ના યુદ્ધ પછી એરફોર્સે પહેલીવાર LoC ક્રોસ કરી, કારગિલમાં ન થયું તે હવે કરી દેખાડ્યું
 9. ભારતે PoK બ્લાસ્ટ કર્યા હોવાના મળ્યા પુરાવા, જુઓ પાકિસ્તાને જ જાહેર કરી હુમલાની તસવીરો
 10. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ, ગેર વિવાદિત જમીનો અને પૂજાના અધિકાર પર પણ ચર્ચા થઈ શકે છે

સંદેશ

 1. બસ હડતાલથી રપ હજાર છાત્રો રઝળ્યા
 2. બોટાદમાં ST કર્મીઓનીહડતાલ સતત બીજા દિવસે પણ યથાવત
 3. શિક્ષકોની ભરતીની જાહેરાતથી ટેટ-૨ પાસ ઉમેદવારોમાં રોષ
 4. શહેરના ૫૭ એકમો પાસેથી ૩૦ કિલો પાન-માવાનું પ્લાસ્ટિક જપ્ત
 5. તાલુકા મથક જેસરમાં ‘માં અમૃતમ કાર્ડ’ કાઢવાનું બંધ, લોકો ત્રાહિમામ
 6. નર્મદા ડેમ વિસ્તારમાં સફારી બનાવી કાંગારું લાવવાની શક્યતા
 7. અંકલેશ્વરની કંપનીના બ્લાસ્ટમાં વધુ એક કામદારનું કરુણ મોત
 8. ભરૃચ-નર્મદાના ૬૦૦ પુરુષ કર્મીઓએ ખુલ્લા શરીરે સરકારનો હુરિયો બોલાવ્યો
 9. નર્મદા ડેમ વિસ્તારમાં સફારી બનાવી કાંગારું લાવવાની શક્યતા
 10. વાલિયાના હીરાપોરમાં દીપડાએ હુમલો કરતાં બે શ્રમજીવીને ઇજા

આઈ એમ ગુજરાત

 1. સોનામાં કામચલાઉ કરેક્શન શક્ય, લાંબા ગાળે ભાવ મજબૂત રહેશે
 2. અવાન્સ ફાઇનાન્શિયલને ખરીદવા માટે અનેક ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા
 3. જુઓ, જૈશ-એ-મોહમ્મદના કેમ્પની તસવીરો જેનો ભારતે કર્યો સફાયો
 4. પાકિસ્તાન પર હુમલાથી ખુશ થયા શહીદોના પરિવાર, કહ્યું- ‘હજુ મારો’
 5. એક્સ-બોયફ્રેન્ડના સપોર્ટમાં આવી નેહા કક્કડ, આ મામલે તેને ગણાવ્યો બેસ્ટ
 6. પાકિસ્તાનના નાગરિકે ખોલી સૈન્ય પ્રવક્તાની પોલ, પાકિસ્તાન હચમચી ગયું
 7. પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક બાદ પહેલીવાર બોલ્યા મોદી, ‘દેશમાં આજે ખુશીનો માહોલ’
 8. મિડ-કેપ, સ્મોલ-કેપ્સમાં ખરીદી ચાલુ રહેવાની ધારણા
 9. ફિલ્મી છે આકાશ-શ્લોકાની લવસ્ટોરી, આકાશે આ રીતે કર્યું હતું શ્લોકાને પ્રપોઝ
 10. માત્ર શરીર નહીં ચહેરાને પણ એક્સરસાઈઝની જરૂર, આ રીતે કરો ફેશિયલ યોગા

News 18 ગુજરાતી

 1. PoKમાં હુમલા માટે મિરાજે બરેલીના ત્રિશુલ એરબેસથી ભરી હતી ઉડાણ
 2. ભારતની કાર્યવાહીથી ડર્યું પાક., મસૂદ અઝહરને અન્ય સ્થળે ખસેડ્યો: સૂત્ર
 3. એર સ્ટ્રાઇક અંગે ઉમર અબ્દુલ્લાએ કહ્યું, 'સાચું હોય તો મોટી સ્ટ્રાઇક છે'
 4. અમેરિકાએ પણ કરી હતી સર્જિકલ સ્ટ્રાઇક
 5. ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક – ‘How is the josh?’, “High Sir” આ સંવાદ ખરેખર કોનો હતો, જાણો
 6. ભારતે કરી જોરદાર બોમ્બ વર્ષા, પાકિસ્તાને જાહેર કર્યા Photos
 7. પુલવામાનો બદલો : એરફોર્સે LoC પાર જૈશના ઠેકાણા કર્યાં નષ્ટ, 1000 કિલોના બોમ્બ ફેંક્યા
 8. News18 Rising India LIVE: શાહ અને જેટલી સહિત અનેક હસ્તીઓ આજે થશે સામેલ
 9. સપા-બસપાના કારણે ઉત્તર પ્રદેશની સહકારિતાને ઉધઈ લાગી ગઈઃ અમિત શાહ
 10. ઉત્તર પ્રદેશના ભદોહીમાં ભીષણ ધમાકાથી 13ના મોત, રેસ્ક્યુ ઓપરેશન ચાલું

ગુજરાત સમાચાર

 1. દેશ સલામત હાથોમાં છે, ઝુકવા નહીં દઉં: એર સ્ટ્રાઈક બાદ બોલ્યા PM મોદી
 2. ખુલી ગઈ પાક સેનાની પોલ, બાલાકોટના નાગરિકો જ કહે છે કે ભારે તબાહી સર્જાઈ છે
 3. ભારતે હુમલો કર્યો તે બાલાકોટ છે આતંકવાદીઓનુ સ્વર્ગ, જાણો વધુ
 4. શિવસેનાએ પાક પીએમનો આવો ફોટો પોસ્ટ કરીને કહ્યું, ફટ ગઈ?
 5. જાણો, એર સ્ટ્રાઈક વખતે કયા વિમાનો બન્યા હતા મિરાજ-2000નુ રક્ષાકવચ
 6. 48 વર્ષ બાદ ફરી એક વખત પાકિસ્તાન પર ત્રાટક્યા ભારતના વિમાનો
 7. પાકની 50 કિમી અંદર પખ્તૂન ખાં પ્રાંત સુધી ઘૂસ્યા હતા ભારતના વિમાનો
 8. એર સ્ટ્રાઈક બાદ ભારતીય સેનાએ પોસ્ટ કરી આ કવિતા, તમે પણ વાંચો
 9. ભારતના હુમલા બાદ પાકિસ્તાનની સંસદમાં ઈમરાનખાન મુર્દાબાદના નારા
 10. પાક પર એર સ્ટ્રાઈક, અક્ષયે કહ્યું અંદર ઘૂસીને મારો, જાણો બોલીવુડ સ્ટાર્સના રીએક્શન

જી એન એસ ન્યુઝ

 1. પુલવામા ની દુખદ ઘટના ભારતના આર્થિક – રાજકીય સમીકરણો બદલી નાખશે
 2. આજના શાસકોને “આવું કેમ” પુછનાર નાગરિક ક્યારેય પસંદ પડતો  નથી….?
 3. અમદાવાદની આબાદ ડેરીના 1200 કરોડોના જમીન કૌભાંડમાં ભીનું સંકેલીયું….?
 4. પત્રકાર સત્તા પર હોય તેના કાન પકડે…..અને હાલમાં ભાજપ સત્તા ઉપર છે
 5. વિધાનસભામાં પાણી પીવાની વ્યવસ્થા ખરી પરંતુ ગ્લાસ ગુમઃ વિદ્યાર્થીઓની હાલત કફોડી
 6. ઊંઝા ભાજપમાં ભડકો…કોંગ્રેસની “આશા”ને પાર્ટીમાં લાવનાર કે.સી.પટેલ સામે બળવો
 7. ડો. આશાબહેને ભગવો ધારણ કરતા પહેલાં ડો. તેજશ્રીબહેનને પૂછવું જોઈતું હતું
 8. નાણામંત્રીજી, નોટો છાપવાની છે તો પછી લોકો પાસેથી ટેક્સ લેવાની શું જરૂર છે…..?
 9. રૂપાણી રાજમાં બજેટમાં પણ ઝુમલા બાજી….! કે ડે.સીએમ નિતીન પટેલે યાદશક્તિ ગુમાવી…?
 10. કોંગ્રેસના આંતરિક વિખવાદોથી ભાજપનો રસ્તો સરળ બને છે

મેરા ન્યૂઝ

 1. જાણો મોરબીના રાજકીય-સામાજિક આગેવાનો શા માટે હાર્દીક પટેલને મળ્યા?
 2. અમદાવાદઃ પોલીસે 13 લાખ ઈ-મેમો કર્યા ઈશ્યૂ, 9 લાખે દંડ ન ભર્યો, જાણો કેટલાના થયા લાયસન્સ કેન્સલ
 3. જેતપુરમાં અગમ્ય કારણોસર માતાએ પોતાની માસુમ પુત્રી સાથે અગનપછેળી ઓઢી, બંનેના મોત
 4. રાજકોટઃ બાળકને ગેમ રમવાની ના પાડતા ભર્યું અંતિમ પગલું
 5. ટ્રિપલ તલાક બીલની આવતીકાલે રાજ્યસભામાં રજૂઆત થશે
 6. નરેન્દ્ર મોદીએ કેમ નીતિન પટેલને નાણાં ખાતુ પાછું આપ્યું, પહેલા ન આપવાનું કારણ જાણો
 7. નીતિન પટેલ બાદ ભાજપના આ નેતા થઈ શકે છે નારાજઃ રુપાણી સરકારને વધુ એક ટેન્શન
 8. પોલીસની વધુ એકવાર આબરૂ લૂંટાઈ, રાજકોટમાં ગુંડાઓનો સરાજાહેર આતંક CCTV માં કેદ
 9. મોરબીઃ વાઇબ્રન્ટ સિરામિક એક્સ્પો બંધ કરાવવા કોણ કરી રહ્યું છે કાવતરા ?

ચિત્રલેખા

 1. થાઈલેન્ડની ટ્રી-આનંદ ઝૂંબેશ આંગળી ચીંધી રહી છે…
 2. વ્યાપારીઓએ કર્યું ભારતની એર સ્ટ્રાઈકનું સ્વાગત, કહ્યું દેશમાં દિવાળી જેવો માહોલ
 3. ભારતની એર સ્ટ્રાઈક બાદ પાક.ના વડાપ્રધાને બોલાવી ઈમરજન્સી બેઠક
 4. ભારત સરકાર દ્વારા સત્તાવાર પુષ્ટિ, ભારતીય વાયુસેનાએ પાક.માં કરી એર સ્ટ્રાઈક
 5. કચ્છમાં પાકિસ્તાની ડ્રોનને તોડી પડાયું, ગુજરાતની સુરક્ષા એજન્સીઓ હાઈએલર્ટ…
 6. પાકિસ્તાન વિરુદ્ધ ભારતનું મોટું એક્શનઃ અંકુશ રેખા પર ત્રાસવાદી અડ્ડાઓ પર 1000 કિલો બોમ્બ ઝીંક્યા
 7. ભારતમાં 2021 સુધી થશે 5જીની શરુઆત, 25 ગણી વધુ સ્પીડ મળશેઃ Nokia
 8. ‘ઐ મેરે વતન કે લોગોં, જરા આંખ મેં ભર લો પાની’: શહીદ જવાનો માટે લતા મંગેશકરની 1 કરોડની મદદ
 9. આગામી 2 દિવસમાં કચ્છ સહિતના કેટલાક ભાગોમાં માવઠાંની આગાહી
 10. PMના હોમ સ્ટેટમાં 28મીએ રાહુલ,સોનિયા અને પ્રિયંકાની જનસંકલ્પ રેલી, સુરક્ષા…

ગુજરતી One India

 1. પાકિસ્તાનમાં આતંકી ઠેકાણે હુમલા પછી નવજોત સિંહ સિદ્ધુનું નિવેદન
 2. રાજસ્થાનના ચુરૂમાં પીએમ મોદીએ આજે બધાને આડે હાથ લીધા
 3. વાયુસેનાએ જૈશની છાવણીઓ પર કર્યો હુમલો, મોટી સંખ્યામાં આતંકીઓ ઠારઃ વિદેશ સચિવ
 4. જાણો, બાલાકોટમાં હુમલા માટે વાયુસેનાએ મિરાજ 2000ને કેમ પસંદ કર્યું
 5. ભારતીય એરફોર્સે 1971 યુદ્ધ પછી બોર્ડર પાર કર્યું
 6. ભારતમાં પહેલી વાર જાતિ-ધર્મ રહિત હોવાનું પ્રમાણપત્ર, નાસ્તિક પરિવારની પહેલ
 7. એરસ્ટ્રાઈક બાદ ગુજરાતમાં ઘૂસેલા પાકિસ્તાની ડ્રોનને બીએસએફે નષ્ટ કર્યુ
 8. એર સ્ટ્રાઇક: 21 મિનિટમાં ભારતીય એરફોર્સે કામ પૂરું કર્યું
 9. વધુ એક સર્જીકલ સ્ટ્રાઈક પર શું બોલ્યા રાહુલ ગાંધી, કેજરીવાલ, ઉમર અબ્દુલ્લા
 10. જ્યાં લાદેન સંતાયો હતો, તેની નજીક જઈને મિરાજે બૉમ્બ માર્યા

બી બી સી ગુજરતી

 1. BBC Exclusive : બાલાકોટમાં પ્રત્યક્ષદર્શીએ કહ્યું, 'એવું લાગ્યું જાણે ભૂકંપ આવ્યો'
 2. #Balakot: ભારતીય વિમાનોએ કેવી રીતે હુમલો કર્યો, વાયુ સેનાના સૂત્રોએ જણાવ્યું
 3. #Balakot: હુમલાની વાત થઈ રહી છે એ બાલાકોટ ક્યાં આવેલું છે?
 4. લોકસભા ચૂંટણી 2019 : ઔદ્યોગિક વિકાસ માટે અપાયેલાં વચનોનું પાલન થયું છે ખરું?
 5. પુલવામા હુમલો: દેવબંધમાં બે કાશ્મીરી યુવાનોની ધરપકડ અંગે પરિવારો શું કહે છે
 6. ફૅક્ટ ચેક : શું કૉંગ્રેસ સમર્થકોએ ભાજપના ઝંડાનું અપમાન કર્યું?
 7. અનિલ અંબાણી : 45 અબજ ડૉલરથી 2.5 અબજ ડૉલર સુધીની સફર
 8. લોકસભા ચૂંટણી 2019 : પાસપોર્ટના આધારે NRI વોટ આપી શકશે? કેવી રીતે નોંધાવશો નામ
 9. અફવાઓ વચ્ચે કાશ્મીરમાં કેવી રીતે વીત્યો દિવસ?
 10. હવે ઘરે બેઠાં પણ થઈ શકશે કુંભમેળાના દર્શન